કારણ શું પછી !

ઓગસ્ટ 18, 2012 at 2:55 એ એમ (am) 10 comments

બંધારણ – લગાગાગા લગાગાગા લગાગાગા લગા
કાફીયા  – એકાક્ષરી કાફીયા- શું,છું,તું વગેરે.

બધું ક્યારેક તો છોડી જવાનો છું પછી,
ધમાલો આટલી કરવાનું કારણ શું પછી !

હજારો સંત સાધુઓ પધારે છે અહીં,
કરી લે ફંડ ફાળો,કોણ તું ને હું પછી.

ઘણી વાતો કરે છે શાણપણની આમ તો,
અમલ એકેય બાબતનો કરે છે તું પછી ?

ભલે મારે બડાશો બહાર એ લોકો સમક્ષ,
કરી શકતો નથી આવીને ઘરમાં,ચું પછી.

કરો વિશ્વાસ ‘મન’, પણ ચેતતા રહેજો જરા,
સુંવાળા સાપ પાળો તો કરે છે ફૂં પછી.

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

છટકી જવાય ના. ફરી પાછું મળી જાયે

10 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  ઓગસ્ટ 19, 2012 પર 1:52 એ એમ (am)

  કરો વિશ્વાસ ‘મન’, પણ ચેતતા રહેજો જરા,
  સુંવાળા સાપ પાળો તો કરે છે ફૂં પછી. વાહ સરસ ગઝલ થઈ છે..નાના કફિયાની મજા પડી…

  જવાબ આપો
  • 2. manharmody  |  ઓગસ્ટ 19, 2012 પર 2:06 એ એમ (am)

   thanks Sapnaji.

   ________________________________

   જવાબ આપો
 • 3. narendrajagtap  |  ઓગસ્ટ 19, 2012 પર 12:59 પી એમ(pm)

  આજ કાલ એકાક્ષરી કાફીયા ઉપર હાથ સારો બેસી ગયો લાગે છે….મસ્ત ગઝલ

  જવાબ આપો
  • 4. manharmody  |  ઓગસ્ટ 19, 2012 પર 5:41 પી એમ(pm)

   નરેન્દ્રભાઇ, તમારી કોમેન્ટનો કાયમ ઇન્તેઝાર હોય છે.

   જવાબ આપો
 • 5. અશોક જાની 'આનંદ'  |  ઓગસ્ટ 19, 2012 પર 1:14 પી એમ(pm)

  સુંદર ગઝલ થઇ છે, મક્તાનો શેર ઉત્તમ રહ્યો………

  જવાબ આપો
  • 6. manharmody  |  ઓગસ્ટ 19, 2012 પર 5:39 પી એમ(pm)

   Thanks,ashokbhai.

   જવાબ આપો
 • 7. mehul  |  ઓગસ્ટ 19, 2012 પર 10:19 પી એમ(pm)

  bahu mjani gazal che…………mja aavi,jane rubru malayu hoy aevu lagyu.

  જવાબ આપો
  • 8. manharmody  |  ઓગસ્ટ 20, 2012 પર 1:17 એ એમ (am)

   thanks,mehul. we meet by way of gazals. tari koi gazal blog par mukine janavje.

   જવાબ આપો
 • 9. Kirtikant Purohit  |  ઓગસ્ટ 24, 2012 પર 12:22 પી એમ(pm)

  સરસ એકાક્ષરી કાફિયાની રમઝટ.

  જવાબ આપો
  • 10. MANHAR M.MODY ('મન' પાલનપુરી)  |  સપ્ટેમ્બર 5, 2012 પર 7:30 પી એમ(pm)

   thanks, kirtikantbhai.

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   ઓક્ટોબર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: