છટકી જવાય ના.

ઓગસ્ટ 2, 2012 at 11:02 પી એમ(pm) 27 comments

ફરી એક વાર આપનો આ દોસ્ત વર્ડપ્રેસ ઉપર હાજર છે એક નવી-તાજી ગઝલ સાથે.

 

આટલે આવીને તો અટકી જવાય ના,
સાથ છોડી રાહમાં છટકી જવાય ના.

ભૂલભૂલૈયા ભરેલી રાહમાં જરા
સાચવીને ચાલજો ભટકી જવાય ના

લાગણી નાજુક તમારી કાચ જેવી છે
ઠેસ લાગે તો પછી બટકી જવાય ના.

એમ તો ચાલ્યા કરે રુસણાં મનામણાં
વાતવાતે હાથને ઝટકી જવાય ના

વાર લાગે છે ઘણી ‘મન’ પારખી લેતાં,
ડાળ નીચી જોઇને લટકી જવાય ના.

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

વિસામા બની ગયા. કારણ શું પછી !

27 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 2, 2012 પર 11:07 પી એમ(pm)

  સરસ ગઝલ
  લાગણી નાજુક તમારી કાચ જેવી છે
  ઠેસ લાગે તો પછી બટકી જવાય ના.

  એમ તો ચાલ્યા કરે રુસણાં મનામણાં
  વાતવાતે હાથને ઝટકી જવાય ના
  વાઅહ

  જવાબ આપો
  • 2. manharmody  |  ઓગસ્ટ 2, 2012 પર 11:12 પી એમ(pm)

   THANKS FOR VERY PROMPT RESPONSE,PRAGNAJI.

   ________________________________

   જવાબ આપો
 • 3. પંચમ શુક્લ  |  ઓગસ્ટ 2, 2012 પર 11:46 પી એમ(pm)

  વાર લાગે છે ઘણી ‘મન’ પારખી લેતાં,
  ડાળ નીચી જોઇને લટકી જવાય ના.

  સરસ ગઝલનો આખરી શેર ખૂબ મઝાનો લાગ્યો.

  જવાબ આપો
 • 4. પંચમ શુક્લ  |  ઓગસ્ટ 2, 2012 પર 11:47 પી એમ(pm)

  આખરી શેર – > મક્તા એમ લખવું જોઈતું હતું.

  જવાબ આપો
 • 5. manharmody  |  ઓગસ્ટ 3, 2012 પર 2:35 એ એમ (am)

  very nice of you,panchamji.

  જવાબ આપો
 • 6. sapana  |  ઓગસ્ટ 3, 2012 પર 6:02 એ એમ (am)

  એમ તો ચાલ્યા કરે રુસણાં મનામણાં
  વાતવાતે હાથને ઝટકી જવાય ના વાહ સરસ ગઝલ બની મન સાહેબ

  જવાબ આપો
  • 7. manharmody  |  ઓગસ્ટ 3, 2012 પર 6:08 એ એમ (am)

   thanks, sapnaji.

   ________________________________

   જવાબ આપો
 • 8. Rina  |  ઓગસ્ટ 3, 2012 પર 9:58 એ એમ (am)

  waahhh

  જવાબ આપો
  • 9. manharmody  |  ઓગસ્ટ 3, 2012 પર 3:43 પી એમ(pm)

   aabhar, rinaji.

   જવાબ આપો
 • 10. વિવેક  |  ઓગસ્ટ 3, 2012 પર 10:54 એ એમ (am)

  સુંદર ગઝલ…

  છેલ્લો શેર મજાનો…

  જવાબ આપો
  • 11. manharmody  |  ઓગસ્ટ 3, 2012 પર 3:45 પી એમ(pm)

   vivek saheb, thanks a lot for your valuable comment.

   જવાબ આપો
 • 12. Kirtikant Purohit  |  ઓગસ્ટ 3, 2012 પર 11:10 એ એમ (am)

  તખલ્લુસનો સરસ વિનિયોગ થયો છે મક્તામાં આ શેર માટે અભિનન્દન.

  વાર લાગે છે ઘણી ‘મન’ પારખી લેતાં,
  ડાળ નીચી જોઇને લટકી જવાય ના.

  જવાબ આપો
  • 13. manharmody  |  ઓગસ્ટ 3, 2012 પર 3:47 પી એમ(pm)

   your comments are inspiring . thank you very much,kirtikantbhai.

   જવાબ આપો
 • 14. sunilshah  |  ઓગસ્ટ 3, 2012 પર 10:23 પી એમ(pm)

  સુંદર ગઝલ…

  જવાબ આપો
  • 15. manharmody  |  ઓગસ્ટ 3, 2012 પર 10:34 પી એમ(pm)

   thanks, sunilbhai.

   જવાબ આપો
 • 16. અશોક જાની 'આનંદ'  |  ઓગસ્ટ 4, 2012 પર 6:57 પી એમ(pm)

  ગઝલ સુંદર થઇ છે, મક્તા વિશેષ્.!! લગે રહો મનહરભાઇ…

  જવાબ આપો
  • 17. manharmody  |  ઓગસ્ટ 4, 2012 પર 8:44 પી એમ(pm)

   thanks for good comment. i expect some critisism or suggessions also from a friend like you.

   જવાબ આપો
 • 18. mehul  |  ઓગસ્ટ 5, 2012 પર 11:39 પી એમ(pm)

  bahu mjani gazal………badhaj ser saras bnya che.

  જવાબ આપો
  • 19. manharmody  |  ઓગસ્ટ 6, 2012 પર 2:22 એ એમ (am)

   thanks,mehul.

   જવાબ આપો
 • 20. 'ઈશ્ક'પાલનપુરી  |  ઓગસ્ટ 7, 2012 પર 10:12 એ એમ (am)

  બહુ સરસ ગઝલ ! મક્તા તો કાબીલે દાદ !!
  લાંબા સમય પછી બ્લોગ પર દેખા દીધી છે મન સાહેબ !
  આમ પણ મને યાદ છે કે ગયા વખતની જેમ આ વખતે પણ અમેરિકા ગયાં પછી વધું ગઝલો લખાય છે

  જવાબ આપો
  • 21. manharmody  |  ઓગસ્ટ 7, 2012 પર 10:36 એ એમ (am)

   આભાર, ઇશ્ક સાહેબ.આવી અમી દ્રષ્ટિ રાખતા રહેજો.

   જવાબ આપો
 • 22. Anil Limbachiya  |  ઓગસ્ટ 13, 2012 પર 6:37 પી એમ(pm)

  વાર લાગે છે ઘણી ‘મન’ પારખી લેતાં,
  ડાળ નીચી જોઇને લટકી જવાય ના.

  સરસ ગઝલ છે……અભિનન્દન…..

  જવાબ આપો
  • 23. manharmody  |  ઓગસ્ટ 13, 2012 પર 6:59 પી એમ(pm)

   THANK YOU, ANIL.

   જવાબ આપો
 • 24. Sudhir Patel  |  ઓગસ્ટ 19, 2012 પર 3:36 એ એમ (am)

  Enjoyed your very nice Gazal!
  Sudhir Patel.

  જવાબ આપો
  • 25. manharmody  |  ઓગસ્ટ 19, 2012 પર 8:26 એ એમ (am)

   thanks,sudhirbhai.

   જવાબ આપો
 • 26. narendrajagtap  |  ઓગસ્ટ 19, 2012 પર 1:07 પી એમ(pm)

  ખબર નહી પણ અમેરીકા જેવા ઠંડા પ્રદેશ મા ગઝલ વધારે લખાતી હોય તેવુ લાગે છે… જુવો મહેશભાઇરાવલ પણ ધડાધડ ગઝલો રજુ કરતા હોય છે ને???? સપનાબહેન અને અન્ય મિત્રો પણ ક્યાં પાછળ છે… કૈક તો છે એ પ્રદેશમા…. રહો ત્યાં સુધીમા ગઝલસંગ્રહ થૈ જાય તેટલો સ્ટોક લેતા આવજો…

  જવાબ આપો
  • 27. manharmody  |  સપ્ટેમ્બર 5, 2012 પર 7:57 પી એમ(pm)

   DEAR NANDUBHAI,

   TAMARA BADHANI SHUBHECH6AO MAN NE GHANU BAL AAPE 6E.

   ________________________________

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   ઓક્ટોબર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: