આપણે એના વગર

સપ્ટેમ્બર 5, 2010 at 11:49 એ એમ (am) 11 comments

મિત્રો,

સન્મિત્રો શ્રી ડો. મહેશભાઈ રાવલ (રાજકોટ),શ્રી રમેશભાઈ રઝીયા (‘ઈશ્ક પાલનપુરી) અને અન્ય શુભેચ્છકો ન લાગણીભર્યા અનુરોધ પર,એક
દીર્ઘ અંતરાલ બાદ ફરી એક વાર આપની સમક્ષ એક ગઝલ લઈને ઉપસ્થિત થયો છું. મુલાહેજા ફરમાઈયે….

એકલા ને એકલા એ કાપવાની આ સફર
યાદ એની સાથ આપે બસ મને શામ-ઓ-સહર.

મેં દબાવીને મૂકી’તી રાઝની વાતો મગર,
કોણ જાણે એમને ક્યાંથી મળી ગઈ આ ખબર.

જીતવાનો દાવ પણ હારી ગયો હું,તે છતાં
એમને મારી કશીયે લાગણી કે ના કદર.

કેટલી નરમાશથી માંગી રહેમ મેં એમની,
પણ જરાયે ના થઈ એના હ્રદય પર કંઈ અસર.

એટલે તો હું બધું ‘મન’મારીને સહેતો રહ્યો,
છે ખબર કે ચાલશે ના, આપણે એના વગર.

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

લો,હવે લો શ્વાસ. આદત તમારી…!!!!

11 ટિપ્પણીઓ Add your own

 • 1. "માનવ"  |  સપ્ટેમ્બર 5, 2010 પર 2:56 પી એમ(pm)

  saras gazal che,,

  જવાબ આપો
 • 2. ઈશ્ક પાલનપુરી  |  સપ્ટેમ્બર 5, 2010 પર 4:44 પી એમ(pm)

  મન સાહેબ સરસ ગઝલ ! અમારો અનુરોધ જો તમને ગઝલ લખાવતો હોય તો આવો અનુરોધ અમારાથી હરરોજ થાય

  એટલે તો હું બધું ‘મન’મારીને સહેતો રહ્યો,
  છે ખબર કે ચાલશે ના, આપણે એના વગર.

  વાહ ખુબ સુંદર કબુલાત

  બીજા શેર માં દબાવીને ‘મૂકી’ ને બદલે ‘રાખી ‘ કરી શકાય

  જવાબ આપો
 • 3. himanshupatel555  |  સપ્ટેમ્બર 7, 2010 પર 3:00 એ એમ (am)

  મુલાહેજા ફરમાઈયે…..ઇર્શાદ..
  તમારા લાંબા મૌનમાંથી નિખાલસતા નીખરી

  જવાબ આપો
 • 4. himanshupatel555  |  સપ્ટેમ્બર 7, 2010 પર 3:02 એ એમ (am)

  મુલાહેજા ફરમાઈયે…..ઇર્શાદ..
  તમારા લાંબા મૌનમાંથી નિખાલસતા નીખરી છે.
  અને આ કબૂલાતપણ એટલીજ વ્યાજબી છે,

  જવાબ આપો
 • 5. Narendra Jagtap  |  સપ્ટેમ્બર 7, 2010 પર 10:34 પી એમ(pm)

  વાહ વાહ મનહરભાઇ… ફાઇન કાફીયા ગઝલ… ઘણા વખત પછી..પણ સરસ ગઝલ લખાઇ છે….
  જીતવાનો દાવ પણ હારી ગયો હું,તે છતાં
  એમને મારી કશીયે લાગણી કે ના કદર…… વાહ ભાઇ વાહ …ખરે ખર નથી કદર…

  જવાબ આપો
 • 6. ડૉ.મહેશ રાવલ  |  સપ્ટેમ્બર 17, 2010 પર 11:12 પી એમ(pm)

  શ્રી મનહરભાઈ,
  અનુરોધને આવકારી, દીર્ઘ અંતરાલ બાદ ફરી એક વાર આપની કલમ એક સરસ અને મર્માળી ગઝલ સાથે પ્રસ્તુત થઈ એ ગમ્યું,સમય ફાળવી સમયાંતરે ગઝલ આપતાં રહેશો.
  સુંદર ગઝલનો મક્તા ધારદાર થયો છે.
  અભિનંદન.
  http://www.drmahesh.rawal.us પર મારી નવી પોસ્ટ થયેલી કેટલીયે ગઝલો આપના પ્રતિભાવની પ્રતીક્ષામાં છે-પધારો.

  જવાબ આપો
 • 7. Shivam  |  ઓક્ટોબર 11, 2010 પર 2:53 પી એમ(pm)

  Bahut khub MAN saheb! Gazal khub j gami!

  જવાબ આપો
 • 8. devika dhruva  |  ઓક્ટોબર 11, 2010 પર 5:28 પી એમ(pm)

  after a long time !! good expression..

  જવાબ આપો
 • 9. સુનીલ શાહ  |  ઓક્ટોબર 11, 2010 પર 7:54 પી એમ(pm)

  વાહ..ક્યા બાત હૈ..!
  સાચે જ સુંદર ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય છે.

  જવાબ આપો
 • 10. પંચમ શુક્લ  |  ડિસેમ્બર 2, 2010 પર 4:55 એ એમ (am)

  માણવા લાયક.

  જવાબ આપો
 • 11. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  ડિસેમ્બર 17, 2010 પર 5:47 પી એમ(pm)

  સુંદર ગઝલ….માણવાની મજા આવી .

  http://piyuninopamrat.wordpress.com/

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   ઓક્ટોબર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: