અલવિદા….

ઓક્ટોબર 31, 2009 at 12:06 એ એમ (am) 3 comments

મિત્રો,

અમેરિકામાં રહીને ફક્ત સમય પસાર કરવાના ઉદ્દેશથી શરુ કરેલ બ્લોગ પ્રવ્રુત્તિએ મને આપ સૌ જેવા સહ્રદયી મિત્રો મેળવી આપ્યા છે.આપ સૌની હુંફથી અમેરિકાનિવાસ નો સમય ખુબ જ સારી રીતે પસાર થયો અને પ્રમાણમાં ખુબ સારી સર્જન પ્રવ્રુત્તિ થઈ શકી તે માટે આપ સૌનો તહે-દિલથી આભાર માનું છું.આપ સૌને જણાવું કે હવે અમેરિકામાં રહેવાની મુદત પુરી થઈ છે એટલે આવતીકાલે,શનિવારે માત્રુભૂમિ,ભારત તરફ પ્રયાણ કરવાનો છું. ભારત,પાલનપુર પહોંચીને ઇન્ટરનેટ જોડાણની વ્યવસ્થા થાય ત્યાં સુધી અલવિદા….

આવજો.

‘મન’ પાલનપુરી (મનહર એમ.મોદી)

Advertisements

Entry filed under: 1.

છાની છપની વાત પુનરાગમન….

3 ટિપ્પણીઓ Add your own

  • 1. manharmody  |  ઓક્ટોબર 31, 2009 પર 12:10 એ એમ (am)

    મનહરભાઇ,

    તમારા બ્લોગને અમે દિલથિ માણ્યો.તમે ભારત જઈને આ પ્રવૄતિ ચાલુ રાખી અમારા જેવા સાહિત્ય પ્રેમિઓનુ રંજન કરતાં રહેશૉ.ભગવાન પાસે આપના સુખ અને સમઋધીની દુઆ..
    સપના
    banuma vijapura

    જવાબ આપો
  • 2. manharmody  |  ઓક્ટોબર 31, 2009 પર 12:14 એ એમ (am)

    વહેલી તકે જોડાઈ જઈને હાજર થશો. ઈન્ટરનેટ ને તો દેશવીદેશ જેવું હોતું નથી !

    શુભેચ્છાઓ સાથે,

    – જુ. j_jugalkishor Vyas

    જવાબ આપો
  • 3. Devang Vibhakar  |  નવેમ્બર 5, 2009 પર 7:14 પી એમ(pm)

    read some of your writing here… come back soon.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,528 hits
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: