સાલ મુબારક

ઓક્ટોબર 17, 2009 at 10:30 પી એમ(pm) 4 comments

સર્વે બ્લોગ મિત્રોને નવા વર્ષની હાર્દિક વધામણી.નવું વર્ષ સૌને સુખ,શાંતિ અને સમ્રુધ્ધિ આપનારું નીવડે એવી શુભેચ્છા સાથે સૌને ‘સાલ-મુબારક’. આ શુભ પ્રસંગે એક શુભ સમાચારઃ

ગયા રવિવારે (11th october,2009)અહિં અમેરિકામાં ગુજરાત દર્પણ સાહિત્ય સભામાં મહેમાન તરીકે હાજરી આપવાની તક મળી. મજાની વાત તો એ બની કે તે દિવસે મુખ્યમહેમાન હતા ગુજરાતી સાહિત્યના એક સુપ્રસિદ્ધ વયોવ્રુદ્ધ લેખક અને રેશનાલીસ્ટ પ્રવ્રુત્તિના સૂત્રધાર એવા શ્રી રમણ પાઠક જેઓની ‘રમણ ભ્રમણ’ કોલમ ખુબ જાણીતી છે.એવા મહાનુભાવ સાથે બેસવાનો લાભ મળ્યો અને મારી રચના સંભળાવવાનો અવસર પણ મળ્યો.

આ પ્રસંગે મારા સુપુત્ર આશિષે લીધેલો એક ફોટો આજે આ બ્લોગના માધ્યમથી આપ સૌ મિત્રો સાથે share કરું છું.
Gujarat Darpan

Advertisements

Entry filed under: 1.

બાવાના તો બંને બગડ્યા છાની છપની વાત

4 ટિપ્પણીઓ Add your own

  • 1. દક્ષેશ  |  ઓક્ટોબર 18, 2009 પર 9:26 પી એમ(pm)

    સાલ મુબારક

    જવાબ આપો
  • 2. ઈશ્ક પાલનપુરી  |  ઓક્ટોબર 24, 2009 પર 5:51 પી એમ(pm)

    અભિનંદન !! મન સાહેબ કે અમેરિકામાં ગુજરાત દર્પણ સાહિત્ય સભામાં મહેમાન તરીકે તમોને આમંત્રણ મળ્યું .બીજું કે ગુજરાત દર્પણના સાહિત્ય પ્રેમથી કોણ અજાણ છે આપણા ગઝલ સંગ્રહ ‘પાંગરતી કલમે’ની પણ નોધ લીધી હતી એ વાતથી હું ક્યાં અજાણ છું શબ્દ સાધના પરિવાર ,બનાસકાંઠા વતી ફરીથી તમોને આમંત્રણ આપવા બદલ આભાર વ્ય્કત કરું છું અને હું તમારી સિધ્ધી લેખાવું છું અને આ શબ્દ સાધનાના મિત્રોને મન ઉત્સવથી કમ નથી

    જવાબ આપો
  • 3. P Shah  |  ઓક્ટોબર 26, 2009 પર 9:40 પી એમ(pm)

    અભિનંદન !
    thanks for sharing the lovely moments

    જવાબ આપો
  • 4. santosh devkar, Modasa  |  નવેમ્બર 30, 2009 પર 4:21 પી એમ(pm)

    પોક મુકિ જો શેરો ગગડ્યા.
    સરસ.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,544 hits
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: