ગઝલનો તાલ

ઓગસ્ટ 8, 2009 at 3:55 એ એમ (am) 9 comments

તમે દેતા રહો મારી ગઝલને દાદ,બસ
પછી જોતા રહો મારી ગઝલનો તાલ,બસ.

અચાનક છાઈ ચ્હેરા પર ઉદાસી કેમ છે !
કશું આવી ગયું જાણે અજાણે યાદ,બસ.

જગત આખું મને ભૂલી જશે તો ચાલશે,
સદા રહેજો તમે દિલમાં કરીને વાસ,બસ.

નથી પરછાંઇનો એમાં જરાયે વાંક પણ,
હશે અજવાસ દેશે ત્યાં સુધી એ સાથ,બસ.

વતન જેવું મને લાગી રહ્યું પરદેશમાં,
મળે સૌ આપણાં, તો ‘મન’ રહે છે શાંત,બસ.

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

ફારસીના બે શેર તારી દુવાઓ

9 ટિપ્પણીઓ Add your own

  • 1. Panchm Shukla  |  ઓગસ્ટ 8, 2009 પર 5:32 એ એમ (am)

    nice gazal. enjoyed.

    વતન જેવું મને લાગી રહ્યું પરદેશમાં,
    મળે સૌ આપણાં, તો ‘મન’ રહે છે શાંત,બસ.

    જવાબ આપો
  • 2. Kirtikant Purohit  |  ઓગસ્ટ 8, 2009 પર 10:05 એ એમ (am)

    સરસ.

    જવાબ આપો
  • 3. વિવેક ટેલર  |  ઓગસ્ટ 8, 2009 પર 5:22 પી એમ(pm)

    સુંદર રચના…

    જવાબ આપો
  • 4. himanshupatel555  |  ઓગસ્ટ 9, 2009 પર 4:38 એ એમ (am)

    વતન જેવું મને લાગી રહ્યું પરદેશમાં,
    મળે સૌ આપણાં, તો ‘મન’ રહે છે શાંત,બસ.

    it is a good feelings outside of your inside
    and perhaps that is real experience of exile !
    reminds me adil masuri also-

    don’t forget to read my web
    himanshupatel555.wordpress.com
    thank u

    જવાબ આપો
  • 5. 'ISHQ'PALANPURI  |  ઓગસ્ટ 9, 2009 પર 1:12 પી એમ(pm)

    saras rachana ! maja avi gai ‘man’ saheb

    જવાબ આપો
  • 6. sapana  |  ઓગસ્ટ 9, 2009 પર 9:47 પી એમ(pm)

    વતન જેવું મને લાગી રહ્યું પરદેશમાં,
    મળે સૌ આપણાં, તો ‘મન’ રહે છે શાંત,બસ.

    khub saras!

    Sapana

    જવાબ આપો
  • 7. ડૉ.મહેશ રાવલ  |  ઓગસ્ટ 14, 2009 પર 11:10 એ એમ (am)

    સુંદર ગઝલ અને એકદમ આત્મીયતાસભર વતાવરણ ખડું કરી જાય એવી અભિવ્યક્તિ.
    અભિનંદન,”મન”સાહેબ.

    આપને મારા ત્રણેય બ્લોગની મુલાકાતે પધારવા સાદર આમંત્રણ….
    http://www.navesar.wordpress.com – મારો તૃતિય ગઝલ સંગ્રહ છે.
    http://www.drmahesh.rawal.us – રોજ-બ-રોજ લખાતી જતી તરોતાજા ગઝલોનો ગુલદસ્તો
    http://www.shabdaswar.blogspot.com – મારી ગઝલ મારો અવાજ.
    મારી ગઝલોની પઠન અને તરન્નુમમાં પ્રસ્તુતિ.

    -આપના પ્રતિભાવની પ્રતીક્ષા……

    જવાબ આપો
  • 8. Tejas Shah  |  ઓગસ્ટ 18, 2009 પર 5:51 પી એમ(pm)

    તમે દેતા રહો મારી ગઝલને દાદ,બસ
    પછી જોતા રહો મારી ગઝલનો તાલ,બસ.

    Good Gazal. Enjoyed reading it.

    જવાબ આપો
  • 9. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 7, 2009 પર 5:10 પી એમ(pm)

    very nice gazal
    વતન જેવું મને લાગી રહ્યું પરદેશમાં,
    મળે સૌ આપણાં, તો ‘મન’ રહે છે શાંત,બસ.

    પરદેશમાં રહું છું આ શેરથી ઘણું સાંત્વન મળ્યુ..મન શાંત પણ થયું

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,544 hits
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: