ફારસીના બે શેર

જુલાઇ 27, 2009 at 7:29 પી એમ(pm) 6 comments

હું અમેરીકામાં જ્યાં રહું છું તે એરિયા SOUTH BRUNSWICK માં એક લાયબ્રેરી છે. જેનું નામ SOUTH BRUNSWICK PUBLIC LIBRARY (SBPL) છે. ત્યાં થોડાંક ગુજરાતી પુસ્તકો પણ છે. તેમા સ્વ. શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબનું એક પુસ્તક મળ્યું, “દેશ પરદેશ “. પરદેશની લાયબ્રેરી માં આપણા ગુજરાતી લેખક્નું પુસ્તક જોવા મળે તો સ્વાભાવિક જ એક ગુજરાતી તરીકે આનંદ થાય અને તેમાં ય આ બક્ષી સાહેબ તો અમારા પાલનપુરના, હમવતન. એટલે આનંદ બેવડાઈ ગયો. પુસ્તક વાંચતાં એક લેખ નીચે તેઓશ્રીએ ફારસીના બે શેર ગુજરાતી તરજૂમા સાથે મૂક્યા હતા તે ગમી ગયા એટલે આપ સૌની સાથે share કરવા અહીં મૂકું છું.

ફારસી કવિ “હાફિઝ” શિરાઝીના “ફાલનામા” (ભવિષ્યવાણી)માંથી બે શેર ઃ

અબલહનરા હમા શરબત ઝે ગુલાબો કંદસ્ત
ક્રુતે દન હમ અઝ ખૂને જિગર ભી બિનમ

(અર્થ ઃ મૂર્ખ અને નાલાયક લોકોને સ્વાદિષ્ટ ભોજન અને શરબત મળી રહ્યાં છે, જ્યારે વિદ્વાન અને લાયક લોકોને હું પોતાના જિગરનું લોહી પીતાં જોઇ રહ્યો છું)

-અસ્પેતાઝી શુદેહ મજરૂહ બઝીરે પાલાં
તોકે ઝરી હમાદર ગર્દને ખર બી નમ

(અર્થ ઃ તુર્ક નસ્લનો જાતવાન ઘોડો ચાબૂકના મારથી જખમી થયો છે, જ્યારે ગધેડાના ગળામાં જરીના પટ્ટા જોઇ રહ્યો છું.)

Advertisements

Entry filed under: મને ગમતી રચનાઓ, શેર.

કહે શું, કરે શું ! ગઝલનો તાલ

6 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  જુલાઇ 27, 2009 પર 7:49 પી એમ(pm)

  Very nice lines.

  Sapana

  જવાબ આપો
 • 2. પંચમ શુક્લ  |  જુલાઇ 27, 2009 પર 8:26 પી એમ(pm)

  ફારસી તો જાણતો નથી. ગુજરાતી અનુવાદોનો ભાવ વેધક છે જે આજે ચારે તરફ જોઈ શકાય છે.

  જવાબ આપો
 • 3. manharmody  |  જુલાઇ 28, 2009 પર 2:01 એ એમ (am)

  Dear Manhar Bhai

  It is absolutely correct
  in the present scenerio also
  it seems that the poem is eternal

  very true

  regards

  Tushar Bhatt

  જવાબ આપો
 • 4. વિવેક ટેલર  |  જુલાઇ 28, 2009 પર 11:07 એ એમ (am)

  સુંદર ભાવાનુવાદ…

  જવાબ આપો
 • 5. 'ISHQ'PALANPURI  |  જુલાઇ 28, 2009 પર 3:55 પી એમ(pm)

  તમારો કવિતા પ્રેમ ગમ્યો !ક્યારેક ગુજરાતી,ઉર્દુ,અને આજે વળી ફારસી !આમ પણ કવિતા પોતે સ્વયં એક ભાષા છે ,વતન યાદ આવે છે એ જાણી ને આનંદ થયો . સરસ ભાવાનુવાદ ! તમારો આભાર અને બક્ષી સાહેબ ને સલામ !

  જવાબ આપો
 • 6. N.S.JAGTAP  |  જુલાઇ 28, 2009 પર 4:48 પી એમ(pm)

  Manharbhai..Baxisaheb to aapda sau na chahita vyakti ane PALANPUR na pan khara etle mamta pragat thay .Tame j raju karyu te gamyu..amne bas kaik pirsya karo KHUB KHUB AABHAR

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: