કહે શું, કરે શું !

જુલાઇ 7, 2009 at 7:29 પી એમ(pm) 9 comments

કહે શું, કરે શું !
ભરોસો રહે શું !

અલગ છે જગતથી
હસે કે રડે શું !

ધરી મૌન બેઠા
ખબર પણ પડે શું !

શુકન અપશુકન પણ
ખરેખર નડે શું ?

સમી સાંજે સૂરજ
ઉગે તે બને શું ?

પતંગા બળે તો,
શમા ના જલે શું !

વગર ‘મન’ની પૂજા
કરે- ના કરે શું !

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

ખલીલ સાહેબના ઉર્દુ શેર ફારસીના બે શેર

9 ટિપ્પણીઓ Add your own

  • 1. પંચમ શુક્લ  |  જુલાઇ 7, 2009 પર 8:17 પી એમ(pm)

    ટૂંકી બહેરમાં મઝાની ગઝલ.

    કહે શું, કરે શું !
    ભરોસો રહે શું !

    અલગ છે જગતથી
    હસે કે રડે શું !

    ધરી મૌન બેઠા
    ખબર પણ પડે શું !

    જવાબ આપો
  • 2. 'ઈશ્ક'પાલનપુરી  |  જુલાઇ 7, 2009 પર 8:59 પી એમ(pm)

    સરસ ગઝલ થઈ છે ટૂંકી બહેરમાં લખવું અઘરી વાત છે એમાંય અર્થસભર લખવું એથી પણ અઘરી વાત છે શબ્દો પાસે સરસ કામ લીધું છે
    પતંગા બળે તો,
    શમા ના જલે શું !
    આ શેર ખુબ ગમ્યો

    આ શેરમાં થોડોક સુધારો સુચવું છું તમારું મન માને તેમ કરશો
    શુકન અપશુકન પણ
    ખરેખર નડે શું ?

    અપશુકન જ નડી શકે ,શુકન ફળી શકે એવું હું માનું છું આ વિશે રવિસભા માં પણ ચર્ચા થઈ હતી.આ કેવું લાગે છે ?

    શુકન અપશુકન પણ,
    ફળે શુ? નડે શુ?

    જવાબ આપો
  • 3. sapana  |  જુલાઇ 7, 2009 પર 9:36 પી એમ(pm)

    ધરી મૌન બેઠા
    ખબર પણ પડે શું !

    vah khuba saras gazal
    bani chhe.arth sabhar.

    badha sher’s chotdaar che.

    Sapana

    જવાબ આપો
  • 4. Kirtikant Purohit  |  જુલાઇ 8, 2009 પર 1:01 પી એમ(pm)

    પ્રિય મનહરભાઇ

    ટુંકી બહરમાં શબ્દ લાઘવ આવ્યું છે અને સરસ ભાવ નિષ્પન્ન થયા છે. શૈલીની પળોજણમાં પડ્યા કરતાં આપ્ણા ભાવવિશ્વને અનુસરવું.
    મારા અભિનંદન.

    જવાબ આપો
  • 5. Mayur Prajapati  |  જુલાઇ 8, 2009 પર 7:22 પી એમ(pm)

    khub j saras

    lakhata raho……..

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

    જવાબ આપો
  • 6. વિવેક ટેલર  |  જુલાઇ 10, 2009 પર 11:03 એ એમ (am)

    સરસ ગઝલ… ગાગરમાં સાગર !

    જવાબ આપો
  • 7. N.S.JAGTAP  |  જુલાઇ 10, 2009 પર 3:25 પી એમ(pm)

    સાચી વાત કરી કે મન વગર ની પૂજા શુ કામની ?કરી તો પણ્ શુ અને ના કરી તો પણ્ શુ ? મઝા ની ગઝલ ખુશ હુએ.

    જવાબ આપો
  • 8. Tejas Shah  |  જુલાઇ 11, 2009 પર 4:10 એ એમ (am)

    Very good Gazal. Excellent expression in a short BAHAR. Congratulations!

    જવાબ આપો
  • 9. N.S.JAGTAP  |  જુલાઇ 24, 2009 પર 2:58 પી એમ(pm)

    તમારા બ્લોગ ની મુલાકાત લીધી પણ નવુ કાઇ જોવા મલ્યુ નહી તો નવી ગઝલ વાચવા મળે તેવુ કરો.મારુ ‘મન’ તે માટે તલસે છે

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,468 hits
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: